દાહોદમાં ૧,૦૮,૭૨૫ લોકોના કોરોના ટેસ્ટમાં માત્ર બે ટકા લોકો જ કોરોના પોઝિટિવ આવ્યા હોવાનું જણાવતા કલેક્ટર વિજય ખરાડી

હિન્દ ન્યૂઝ, દાહોદ, તા. ૭ : દાહોદ જિલ્લામાં ગત અઠવાડિયા દરમિયાન કોરોના સંક્રમણની સ્થિતિની સમીક્ષા કરતા કલેક્ટર વિજય ખરાડીએ જણાવ્યું કે, અત્યાર સુધીમાં કુલ ૧,૦૮,૭૨૫ જેટલા કોવીડ ટેસ્ટ માટે નમૂના લેવામાં આવ્યા છે. જેમાંથી ૧,૦૬,૮૦૫ ટેસ્ટનું પરિણામ નેગેટીવ આવ્યું છે. એટલે કે ૯૮ ટકા લોકોના ટેસ્ટ નેગેટિવ આવ્યા છે. જે જિલ્લા માટે ખૂબ સકારાત્મક બાબત છે. તેમણે જણાવ્યું કે, અત્યાર સુધીમાં કુલ ૧૬૩૫ લોકોના કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યા છે. જેમાંથી ૧૪૯૩ લોકો સ્વસ્થ થઇને દવાખાનેથી રજા મેળવી ચૂકયા છે. જિલ્લામાં હાલના તબક્કે એક્ટીવ કેસોની સંખ્યા ૭૧ છે. ગઇ કાલે પાંચ … Continue reading દાહોદમાં ૧,૦૮,૭૨૫ લોકોના કોરોના ટેસ્ટમાં માત્ર બે ટકા લોકો જ કોરોના પોઝિટિવ આવ્યા હોવાનું જણાવતા કલેક્ટર વિજય ખરાડી